Sunday, 21 June 2020

વર્ચ્યુઅલ ક્લાસરૂમ

*વર્ચયુલ કલાસ Part-2* by Kalpesh Chotaliya
📱 📲    📱 📲
આ વીડિયો વર્ચયુલ કલાસ માટેના શિક્ષકો માટે છે.

(1) Microsoft Teams Appમાં મીટિંગ (તાસ) કેવી રીતે ગોઠવવી? મીટિંગમાં વિદ્યાર્થીઓને કેવી રીતે જોડવા?

(2) મીટિંગ બની ગયા પછી મીટિંગ અંગેના ફેરફાર કેવી રીતે કરવો?

(3) મીટિંગની લીંકને વોટસએપમાં કેવી રીતે શેર કરવી?

(4) મીટિંગને કેવી રીતે ડીલીટ કરવી?

(5) મીટિંગ (તાસ) માટેનું અસાઇન્મેન્ટ (ગૃહકાર્ય) વિદ્યાર્થીઓને કેવી રીતે મોકલશો?

(6) અસાઇન્મેન્ટ આપી દીધા પછી તેમાં ફેરફાર (અપડેટ) કરવો હોય તો કેવી રીતે કરશો?

(7) અસાઇન્મેન્ટને કેવી રીતે ડીલીટ કરશો?

(8) શિક્ષકે ઓનલાઇન તાસમાં કેવી રીતે અભ્યાસ કરાવવો?

(9) Chatનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરશો? તેને કેવી રીતે Hide કરશો?

Video Link
https://www.youtube.com/watch?v=v_Wdoxwpb5U
part ૧
એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી?
કઈ રીતે સાઈન in -out થવું?
વિદ્યાથીઓ કઈ રીતે એડ કરવા?
વગેરે માટે અહી ક્લિક કરો

No comments:

Post a Comment

બી.આર.સી./યુ.આર.સી. અને સી.આર.સી. કો. ઓર્ડીનેટર ની પ્રતીનીયુક્તિથી ભરતી કરવા બાબતની માર્ગદર્શિકા તથા જાહેરાત

સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો જાહેરાત માટે  અહી ક્લિક કરો